SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સર્વવિશુદ્ધિ દ્વાર 303 અનાજના દાણાનો ભેદ ન જાણે, તેવી જ રીતે બાહ્ય-ક્રિયામાં લીન રહેના૨ અજ્ઞાની બંધ અને મોક્ષની ભિન્નતા જાણતો નથી. ૧૨૦. पणी - ( होहरा ) १२३. जे विवहारी मूढ़ नर, परजै बुद्धी जीव । तिन्हेकौं बाहिज क्रियाविषै, है अवलंब सदीव ।। १२१ ।। कुमती बाहिज दृष्टिसौं बाहिज क्रिया करंत । मानै मोख परंपरा, मनमैं हरष धरंत ।। १२२ ।। " सुद्धातम अनुभौ कथा, कहै समकिती कोइ। सो सुनितासौं है, यह सिवपंथ न होइ ।। १२३ ।। અર્થ:- જે વ્યવહારમાં લીન અને પર્યાયમાં જ અ ંબુદ્ધિ કરનાર ભોળા મનુષ્યો છે, તેમને હમેશાં બાહ્ય ક્રિયાકાંડનું જ બળ રહે છે. ૧૨૧. જે બહિર્દષ્ટિ અને અજ્ઞાની છે તેઓ બાહ્ય ચારિત્રને જ અંગીકાર કરે છે અને મનમાં પ્રસન્ન થઈને તેને મોક્ષમાર્ગ સમજે છે. ૧૨૨. જો કોઈ સમ્યગ્દષ્ટિ જીવ તે મિથ્યાત્વીઓ સાથે શુદ્ધ આત્મ-અનુભવની વાર્તા કરે તો તે સાંભળીને તેઓ કહે છે કે આ મોક્ષમાર્ગ નથી. અજ્ઞાની અને જ્ઞાનીઓની પરિણતિમાં ભેદ છે ( કવિત્ત ) * जिन्हके देहबुद्धि घट अंतर, मुनि - मुद्रा धरि क्रिया प्रवांनहि । ते हिय अंध बंधके करता, परम तत्तकौ भेद न जानहि ।। जिन्हके हिए सुमतिकी कनिका, बाहिज क्रिया भेष परमानहि । * द्रव्यलिङ्गममकारमीलितैर्दृश्यते समयसार एव न । द्रव्यलिङ्गमिह यत्किलान्यतो ज्ञानमेकमिदमेव हि स्वतः ।। ५० ।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008269
Book TitleNatak Samaysara
Original Sutra AuthorN/A
AuthorBanarasidas
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages471
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy