________________
૩૦૪
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
ते समकिती मोख मारग मुख,
-
શબ્દાર્થ:- દેહબુદ્ધિ
હિય હૃદય. પરમતત્ત
સ્થિતિ. ભાનહિ નષ્ટ કરે છે.
=
करि प्रस्थान भवस्थिति भानहि ।। १२४।।
=
શરીરને પોતાનું માનવું. પ્રમાનહિ સત્ય માનવું. આત્મપદાર્થ. કનિકા = કિરણ. ભવસ્થિતિ સંસારની
અર્થ:- જેમના હૃદયમાં શરીર ઉપર અ ંબુદ્ધિ છે, તે મુનિનો વેશ ધારણ કરીને બાહ્ય ચારિત્રને જ સત્ય માને છે. તે હૃદયના આંધળા બંધના કર્તા છે, આત્મ-પદાર્થનો મર્મ જાણતા નથી, અને જે સમ્યગ્દષ્ટિ જીવોના હૃદયમાં સભ્યજ્ઞાનનું કિરણ પ્રકાશિત થયું છે, તેઓ બાહ્યક્રિયા અને વેષને પોતાનું નિજસ્વરૂપ સમજતા નથી, તેઓ મોક્ષમાર્ગની સન્મુખ ગમન કરીને ભવસ્થિતિને નષ્ટ કરે છે. ૧૨૪. સમયસારનો સાર ( સવૈયા એકત્રીસા ) ( आचारज कहैं जिन वचनकौ विसतार, अगम अपार है कहेंगे हम कितनौ । बहुत बोलिबेसौं न मकसूद चुप्प भली,
बोलिये सुवचन प्रयोजन है जितनौ ।। नानारूप जलपसौं नाना विकलप उठें,
ता जेतौ कारज कथन भलौ तितनौ । सुद्ध परमातमाकौ अनुभौ अभ्यास कीजै,
શબ્દાર્થ:- વિસતાર (વિસ્તાર) ફેલાવો. અગમ ઇષ્ટ. જલપ = બકવાદ. કારજ = કામ. ૫૨મા૨થ (પરમાર્થ )
=
સમયસાર નાટક
यहै मोख-पंथ परमारथ है इतनौ ।। १२५ ।।
=
अलमलमतिजल्पैर्दुर्विकल्पैरनल्पै
रयमहि परमार्थश्चेत्यतां नित्यमेकः ।
स्वरसविसरपूर्णज्ञानविस्फूर्तिमात्रा
=
અથાહ. મકસૂદ
પરમ પદાર્થ.
न्न खलु समयसारादुत्तरं किञ्चिदस्ति ।। ५१ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com