SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૮ સૂત્ર ૧૬-૧૭-૧૮-૧૯-૨૦-૨૧ ] [ પ૧૩ નામ અને ગોત્રકર્મની ઉત્કૃષ્ટસ્થિતિ વિંશતિમ+ોત્રયો: ૨૬ ના અર્થ:- [ નામનોત્રયો: ] નામ અને ગોત્રકર્મની ઉત્કૃષ્ટસ્થિતિ [ વિંતિઃ] વીસ ક્રોડાકોડી સાગરોપમ છે. || ૧૬ાા આયુકર્મની ઉત્કૃષ્ટસ્થિતિ त्रयस्त्रिंशत्सागरोपमाण्यायुषः।।१७।। અર્થ:- [ ગાયુs: ] આયુકર્મની ઉત્કૃષ્ટસ્થિતિ [ ત્રયત્રિંશત્ સરોપમાળિ] તેત્રીસ સાગરોપમ છે. || ૧૭ના વેદનીયકર્મની જઘન્યસ્થિતિ अपरा द्वादशमुहूर्ता वेदनीयस्य।।१८।। અર્થ:- [ વેનીયસ્થ ] વેદનીયકર્મની જઘન્યસ્થિતિ [કાવશમુહૂર્તા ] બાર મુહૂર્ત છે. || ૧૮ાા નામ અને ગોત્રકર્મની જઘન્યસ્થિતિ નામોત્રયોરણ ૨૬ો અર્થ:- [ નામોત્રયો: ] નામ અને ગોત્રકર્મની જઘન્યસ્થિતિ [ 4 ] આઠ મુહૂર્તની છે. / ૧૯ બાકીનાં જ્ઞાનાવરણાદિ પાંચ કર્મોની જઘન્યસ્થિતિ શેષાણામંતર્મુહૂર્તા રવાના અર્થ:- [ શેષામ] બાકીનાં એટલે કે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાય અને આયુ-એ પાંચ કર્મોની જઘન્યસ્થિતિ [અંતર્મુહૂર્તા] અંતર્મુહૂર્ત છે. સ્થિતિબંધના પટાભેદનું વર્ણન અહીં પુરું થયું. || ૨૦ હવે અનુભાગબંધનું વર્ણન કરે છે ( અનુભાગબંધને અનુભવબંધ પણ કહેવાય છે) – અનુભવબંધનું લક્ષણ વિપાછોડનુમવ: ૨૬ અર્થ - [ વિપી:] વિવિધ પ્રકારનો પાક [ અનુભવ:] તે અનુભવ છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008267
Book TitleMoksh shastra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRam Manekchand Doshi
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages710
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy