SearchBrowseAboutContactDonate
Page Preview
Page 567
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates ૫૧૨ ] [ મોક્ષશાસ્ત્ર ગોત્રકર્મના બે ભેદ ઉજ્જૈનૈવૈશ્ર્વ।। ૨।। અર્થ:- [ ૩બ્વે: નીવ: 7] ઉંચગોત્ર અને નીચગોત્ર એ બે ભેદ ગોત્રકર્મના છે. ।। ૧૨।। અંતરાયકર્મના પાંચ ભેદ दानलाभभोगोपभोगवीर्याणाम् ।। १३ ।। અર્થ:- [વાન નામ મોળ ૩૫મોગ વીર્યાનામ્] દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યંતરાય-એ પાંચ ભેદ અંતરાય કર્મના છે. પ્રકૃતિબંધના પેટા ભેદોનું વર્ણન અહીં પૂરું થયું. ।। ૧૩।। હવે સ્થિતિબંધના ભેદોનું વર્ણન કરે છે– જ્ઞાનાવ૨ણ, દર્શનાવરણ, વેદનીય અને અંતરાયકર્મની ઉત્કૃષ્ટસ્થિતિ आदितस्तिसृणामन्तरायस्य च त्रिंशत्सागररोपमकोटीकोट्यः પરા સ્થિતિ:।। ૪ ।। અર્થ:- [ આવિત: તિįળાક્] પહેલેથી ત્રણ (અર્થાત્ ) જ્ઞાનાવરણ, દર્શનાવરણ તથા વેદનીય ) [ અંતરાયચ ૬] અને અંતરાય-એ ચાર કર્મોની [ પરા સ્થિતિ] ઉત્કૃષ્ટ સ્થિતિ [ ત્રિશત્ સાગરોપમોટીળોચ: ] ત્રીસ ક્રોડાક્રોડી સાગરોપમ છે. નોંધઃ- (૧) આ ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ મિથ્યાદષ્ટિ સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાસક જીવને જ થાય છે. (૨) એક કરોડને એક કરોડથી ગુણતાં જે ગુણાકાર આવે તે ક્રોડાક્રોડી છે. ।। ૧૪।। મોહનીયકર્મની ઉત્કૃષ્ટસ્થિતિ सप्ततिर्मोहनीयस्य।। १५ ।। અર્થ:- [ મોહનીયસ્ય ] મોહનીયકર્મની ઉત્કૃષ્ટસ્થિતિ [ સપ્તત્તિ: ] સિત્તેર ક્રોડા ક્રોડી સાગરોપમ છે. નોંધઃ- આ સ્થિતિ પણ મિથ્યાદષ્ટિ સંજ્ઞી પંચેંદ્રિય પર્યાપ્તક જીવને જ બંધાય છે. ।। ૧૫ ।। Please inform us of any errors on [email protected]
SR No.008267
Book TitleMoksh shastra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRam Manekchand Doshi
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages710
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy