________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૮ સૂત્ર ૧૦-૧૧ ]
[ પ૧૧ આયુકર્મના ચાર ભેદ
नारकतैर्यग्योनमानुषदैवानि।।१०।। અર્થ- [ નારતૈર્યભ્યોન] નરકાયુ, તિર્યંચાયુ, [ માનુષ વેવાનિ] મનુષ્યાય અને દેવાયુ- એ ચાર ભેદ આયુકર્મના છે. | ૧૦ |
નામ કર્મના બેંતાલીસ ભેદ
गतिजातिशरीरांगोपांगनिर्माणबंधनसंघातसंस्थानसंहननस्पर्शरस
गंधवर्णानुपूर्व्यागुरुलधूपघातपरघातातपोधोतोच्छ्वास
विहायोगतयः प्रत्येकशरीरत्रससुभगसुस्वरशुभसूक्ष्मपर्याप्तिस्थिरादेययशः कीर्तिसेतराणि तीर्थकरत्वं च।।११।।
અર્થ:- [ ગતિ નાતિ શરીર સંગોપાં નિર્માળ] ગતિ, જાતિ, શરીર, અંગોપાંગ, નિર્માણ, [ વંદન સંધાન સંસ્થાન સંદનન] બંધન, સંઘાત, સંસ્થાન, સંહનન, [સ્પર્શ રસ ધ ] સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, [નાનુપૂર્ણ ગુરુનધુ ઉપધાત પરધાત] આનુપૂર્ગ, અગુરુલઘુ, ઉપઘાત, પરઘાત, [માતા ઉદ્યોના
વારસ વિદાયો તય:] આતપ, ઉદ્યોત, ઉચ્છવાસ અને વિહાયોગતિ-એ એકવીસ, તથા [પ્રત્યે શરીર ત્રસ સુમરા સુરૂર જુમ સૂક્ષ્મ પર્યારિ રિસ્પર સાવેય યશ:ોર્તિ] પ્રત્યેક શરીર, ત્રસ, સુભગ, સુસ્વર, શુભ, સૂક્ષ્મ, પર્યાતિ, સ્થિર, આદય અને યશ-કીર્તિ એ દસ તથા [સ રૂતરાળિ] તેમનાથી ઉલટા દસ અર્થાત સાધારણ શરીર, સ્થાવર દુર્ભગ, દુસ્વર, અશુભ, બાદર (-સ્થળ), અપર્યાપ્ત, અસ્થિર, અનાદેય અને અયશ-કીર્તિ-એ દસ, [ તીર્થરત્વે ૨] અને તીર્થકરત-એ રીતે કુલ બેંતાલીસ ભેદ નામકર્મના છે.
ટીકા સૂત્રના જે શબ્દ ઉપર જે આંકડો લખેલ છે તે, તે શબ્દના તેટલા પેટા ભેદ છે–એમ સૂચવે છે; ઉદાહ ગતિ શબ્દ ઉપર ચારનો આંકડો છે તે એમ સૂચવે છે; કે ગતિના ચાર પેટા ભેદ છે. ગતિ વગેરેના પેટા ભેદ સહિત ગણવામાં આવેતો નામ કર્મના કુલ ૯૩ ભેદ થાય છે.
આ સૂત્રમાં આવેલા શબ્દોના અર્થ શ્રી જૈનસિદ્ધાંતપ્રવેશિકામાંથી જોઈ લેવા. / ૧૧TI
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com