________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૮૦ ]
[ મોક્ષશાસ્ત્ર આ રીતે પાંચ અણુવ્રતોના અતિચારોનું વર્ણન કર્યું, હવે ત્રણ ગુણવ્રતોના અતિચારો વર્ણવે છે.
દિવ્રતના પાંચ અતિચાર ऊर्ध्वाधस्तिर्यग्व्यतिक्रमक्षेत्रवृद्धिस्मृत्यन्तराधानानि।।३०।।
અર્થ:- [મૃદ્ઘ વ્યતિમ] માપથી અધિક ઊંચાઈવાળા સ્થળોએ જવું, [ અધ: વ્યતિમ] માપથી નીચા (કૂવો, ખાણ વગેરે) સ્થળોએ ઉતરવું, [તિર્ય વ્યતિમ] ત્રાંસા અર્થાત્ સમાન સ્થાનના માપથી વધારે દૂર જવું, [ક્ષેત્રવૃદ્ધિ ] મર્યાદા કરેલા ક્ષેત્રને વધારવું અને [ સ્મૃતિ અન્તરાધાનાનિ] મર્યાદા કરેલા ક્ષેત્રને ભૂલી જવું-એ પાંચ દિવ્રતના અતિચારો છે. || ૩૦ાા
દેશવ્રતના પાંચ અતિચાર आनयनप्रेष्यप्रयोगशद्वरूपानुपातपुद्गलक्षेपाः।। ३१।।
અર્થ:- [ મનયન] મર્યાદા બહારની ચીજને મંગાવવી, [ પૃષ્ણપ્રયT ] મર્યાદા બહાર નોકર વગેરેને મોકલવા, [અનુપાત] ખાંસી, શબ્દ વગેરેથી મર્યાદા બહારના જીવોને પોતાનો અભિપ્રાય સમજાવી દેવો, [ પાનુપાત] પોતાનું રૂપ વગેરે દેખાડીને મર્યાદા બહારના જીવોને ઇસારા કરવા અને [પુનિ ક્ષેપ:] મર્યાદા બહાર કાંકરા વગેરે ફેંકવા-એ પાંચ દેશવ્રતના અતિચારો છે. || ૩૧.
અનર્થદંડવ્રતના પાંચ અતિચાર कन्दर्पकौत्कुच्यमौखर्याऽसमीक्ष्याधिकरणोपभोग
પરિમોનર્થયાના રૂચા અર્થ - [ વન્દ્ર] રાગથી હાસ્યસહિત અશીષ્ટ વચન બોલવાં, [ વ ચ્ચે ] શરીરની કુચેષ્ટા કરીને અશીષ્ટ વચન બોલવાં [મૌરવર્ય ] દુષ્ટતાપૂર્વક જરૂર કરતાં વધારે બોલવું, [ સમીક્ષ્યાથT] પ્રયોજન વગર મન-વચન-કાયાની પ્રવૃત્તિ કરવી અને [૩૫મો પરિમો અનર્થજ્યાનિ] ભોગ-ઉપભોગના પદાર્થોનો જરૂર કરતાં વધારે સંગ્રહ કરવો–એ પાંચ અનર્થદંડવ્રતના અતિચારો છે. || ૩ર IT
આ રીતે ત્રણ ગુણવ્રતના અતિચારોનું વર્ણન કર્યું, હવે ચાર શિક્ષાવ્રતના અતિચારો વર્ણવે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com