________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અ. ૭ સૂત્ર ૩૩-૩૪-૩૫ ]
[ ૪૮૧ સામાયિક-શિક્ષાવ્રતના પાંચ અતિચાર योगदुष्प्रणिधानानादरस्मृत्यनुपस्थानानि।।३३।। અર્થ - [ (મન વચન વાય) યોગ દુષ્કળધાન] મન સંબંધી પરિણામોની અન્યથા પ્રવૃત્તિ કરવી, વચન સંબંધી પરિણામોની અન્યથા પ્રવૃત્તિ કરવી, કાયા સંબંધી પરિણામોની અન્યથા પ્રવૃત્તિ કરવી, [ સનાર] સામાયિક પ્રત્યે ઉત્સાહિત થવું અને [મૃતિ અનુપરસ્થાનાનિ] એકાગ્રતાના અભાવને લીધે સામાયિકના પાઠ વગેરે ભૂલી જવા-એ પાંચ સામાયિક-શિક્ષાવ્રતના અતિચારો છે.
નોંધ:- સૂત્રમાં યોગqwfmધાન' શબ્દ છે તેને મન, વચન અને કાયા એ ત્રણમાં લાગુ પાડીને તે ત્રણ પ્રકારને ત્રણે અતિચાર ગણવામાં આવ્યા છે.
પ્રૌષધ ઉપવાસ-શિક્ષાવ્રતના પાંચ અતિચાર अप्रत्यवेक्षिताप्रमार्जितोत्सर्गादानसंस्तरोपक्रमणानादर
નૃત્યનુપસ્થાનાના રૂ૪ ના અર્થ - [ પ્રત્યવેક્ષિત સપ્રમાર્નિત] જોયા વિનાની અને શોધ્યા વિનાની જમીનમાં [37] મળ-મૂત્રાદિનું ક્ષેપણ કરવું, [ ગાવાન] પૂજન વગેરેના ઉપકરણો લેવાં, [ સંસ્તર ઉપમળ] વસ્ત્ર, ચટાઈ વગેરે બિછાવવી, [કનાર] ભૂખ વગેરેથી વ્યાકુળ થઈ આવશ્યક ધર્મકાર્યો ઉત્સાહરહિત થઈને કરવાં અને [મૃતિ અનુપરસ્થાનાનિ] આવશ્યક ધર્મકાર્યો ભૂલી જવા-એ પાંચ પ્રૌષધોપવાસશિક્ષાવ્રતના અતિચારો છે. || ૩૪
ઉપભોગપરિભોગપરિણામ-શિક્ષાવ્રતના પાંચ અતિચાર
सचित्तसंबंधसंमिश्राभिषवदुःपक्काहाराः।। ३५।। અર્થ:- [ વિત્ત] સચિત્ત-જીવવાળાં (કાચાં ફળ વગેરે) પદાર્થો [ સંવંધ] સચિત્ત પદાર્થની સાથે સંબંધવાળા પદાર્થો, [ સંમિશ્ર] સચિત્ત પદાર્થની સાથે મળેલા પદાર્થો, [ મિષવ] ગરિષ્ટ પદાર્થો અને [ દુ:૫વવ] દુઃપક્વ અર્થાત અર્ધ પાકેલ કે માઠી રીતે પાકેલ પદાર્થો-[ગીદારી:] તેમનો આહાર કરવો–એ પાંચ ઉપભોગ પરિભોગ શિક્ષાવ્રતના અતિચારો છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com