________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૭ સૂત્ર ૨૮-૨૯ ]
[ ૪૭૯ આજ્ઞા વિરુદ્ધ ચાલવું, [દીનાથિમાનોનાન] દવા લેવાનાં માપ ઓછાં વધારે રાખવા અને [પ્રતિરૂપ વ્યવહાર:] કિંમતી વસ્તુમાં હલકી (-ઓછી કિંમતની), વસ્તુ મેળવીને અસલી ભાવે વેચવી-આ પાંચ અચૌર્ય-અણુવ્રતના અતિચારો છે.
ટીકા
સ્તનપ્રયોગ:- ચોરને એમ કહેવું કે “આજકાલ ધંધા વગરના કેમ છો? ભોજન વગેરે ન હોય તો મારી પાસેથી લઈ જજો; તમારી પાસેની ચીજનો કોઈ ખરીદનાર ન મળે તો હું વેચી દઈશ' ઇત્યાદિ વચનોથી ચોરને ચોરીમાં પ્રવૃત્ત કરે, પણ પોતે પોતાની કલ્પનાથી ચોરી કરતો નથી તો તેને અચૌર્યવ્રત ટકી રહેવાથી વ્રતધારી કહેવાય છે. ચોરીને માટે ચોરને તે સહાયક થાય છે તેથી તેને સ્તનપ્રયોગ અતિચાર છે.
બ્રહ્મચર્ય-અણુવ્રતના પાંચ અતિચાર परविवाहकरणेत्वरिकापरिगृहीतापरिगृहीतागमनानंगक्रीडा
વામતીવ્રામિનિવેશ:ો ૨૮ના અર્થ- [પવિવાદાર ] બીજાનાં પુત્ર-પુત્રીઓના વિવાહ કરવા-કરાવવા, [પરિણીત રૂત્વરિવામિન] પતિ સહિત વ્યભિચારિણી સ્ત્રીઓ પાસે આવવું-જવું, લેણદેણ રાખવી, રાગ-ભાવપૂર્વક વાતચીત કરવી, [ મારી ગૃહીત રૂત્વરિjમન] પતિરહિત વ્યભિચારિણી સ્ત્રી (વેશ્યાદિ) ને ત્યાં આવવું-જવું, લેણ દેણ વગેરેનો વ્યવહાર રાખવો, [ નં9ીડ] અનંગ ક્રિીડા એટલે કે કામસેવન માટે નિશ્ચિત અંગોને છોડીને અન્ય અંગોથી કામસેવન કરવું અને [છામતીવ્રામનિવેશ:] કામસેવનની અત્યંત અભિલાષા-એ પાંચ બ્રહ્મચર્ય-અણુવ્રતના અતિચારો છે. || ૨૮TT
પરિગ્રહ-પરિમાણ-અણુવ્રતના પાંચ અતિચાર क्षेत्रवास्तुहिरण्यसुवर्णधनधान्यदासीदासकुप्यप्रमाणात्रिक्रमाः।। २९ ।।
અર્થ:- [ ક્ષેત્રવાસ્તુ પ્રમાાતિHT:] ક્ષેત્ર અને રહેવાના સ્થાનના પરિમાણનું ઉલ્લંઘન કરવું, [હિરન્થનુવપ્રમાાતિમા:] ચાંદી અને સોનાના પરિમાણનું ઉલ્લંઘન કરવું. [ઘની પ્રમાણ તિક્રમી:] ધન (પશુ વગેરે) તથા ધાન્યના પરિમાણનું ઉલ્લંઘન કરવું, [વાણીવાસમાણાતિHT:] દાસી અને દાસના પરિમાણનું ઉલ્લંઘન કરવું તથા [કૃષ્ણપ્રમાણ તિવ્રHT:] વસ્ત્ર, વાસણ, વગેરેના પરિમાણનું ઉલ્લંઘન કરવું-એ પાંચ અપરિગ્રહ-અણુવ્રતના અતિચારો છે. | ૨૯
Please inform us of any errors on rajesh@AtmaDharma.com