________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૭૮ ]
[ મોક્ષશાસ્ત્ર સત્ય-અણુવ્રતના પાંચ અતિચાર मिथ्योपदेशरहोभ्याख्यानकूटलेखक्रियान्यासापहार
સાવર|રમઝૂમેવાડા! રદ્દ ા અર્થ- [ મિથ્યા ઉપવેશ] મિથ્યા ઉપદેશ, [ રદોચ્ચારથીન] રહોભ્યાખ્યાન [ સ્કૂટરક્રિયા ] કૂટલેખક્રિયા, [ન્યાસ પETR] ન્યાસ અપહાર અને [સાવ રમન્નમેવા:] સાકાર મંત્રભેદ-એ પાંચ સત્ય-અણુવ્રતના અતિચારો છે.
ટીકા મિથ્યા ઉપદેશ- કોઈ જીવને અભ્યદય અગર મોક્ષ સાથે સંબંધ રાખવાવાળી ક્રિયામાં સંદેહ ઉત્પન્ન થયો અને તેણે આવીને પૂછ્યું કે આ વિષયમાં મારે શું કરવું? તેનો ઉત્તર આપતાં સમ્યગ્દષ્ટિ વ્રતધારીએ પોતાની ભૂલથી વિપરીતમાર્ગનો ઉપદેશ આપ્યો, તો તે મિથ્યા ઉપદેશ કહેવાય છે; અને તે સત્ય-અણુવ્રતનો અતિચાર છે. જાણવા છતાં જો મિથ્યા ઉપદેશ કરે તો તે અનાચાર છે. વિવાદ ઉપસ્થિત થતાં સંબંધને ઉલંઘીને અસંબંધરૂપ ઉપદેશ આપવો તે પણ અતિચારરૂપ મિથ્યાઉપદેશ છે.
રહોભ્યાખ્યાન - કોઈ ખાનગી વાત પ્રગટ કરવી તે. કૂટલેખક્રિયા-પર પ્રયોગના વશે (અજાણતાં) કોઈ ખોટો લેખ લખવો તે.
ન્યાસ અપાર- કોઈ માણસ કાંઈ વસ્તુ મૂકી ગયો અને તે પાછી માગતી વખતે તેણે ઓછી માંગી ત્યારે એ પ્રમાણે ઓછું કહીને તમારું જેટલું હોય તેટલું લઈ જાવ એ કહેવું તથા ઓછું પાછું આપવું તે ન્યાસ અપહાર છે.
સાકાર મંત્રભેદ- હાથ વગેરેની ચેષ્ટા ઉપરથી બીજાના અભિપ્રાયને જાણીને તે પ્રગટ કરી દેવો તે સાકાર મંત્રભેદ છે.
વ્રતધારીને આ દોષો પ્રત્યે ખેદ હોય છે તેથી તે અતિચાર છે. પણ જીવને જો તે પ્રત્યે ખેદ ન હોય તો તે અનાચાર છે એટલે કે ત્યાં વ્રતનો અભાવ જ છે એમ સમજવું. / ર૬ /
અચૌર્ય-અણુવ્રતના પાંચ અતિચાર स्तेनप्रयोगतदाहृतादानविरुद्धराज्यातिक्रमहीनाधिक
मानोन्मानप्रतिरूपकव्यवहाराः ।। २७।। અર્થ:- [ સ્તન પ્રયોT] ચોરી માટે ચોરને પ્રેરણા કરવી કે તેનો ઉપાય બતાવવો [ તત્ ગીત ગાવાન] ચોરે ચોરેલી વસ્તુને ખરીદવી, [વિરુદ્ધ રાખ્ય ગતિમ ] રાજ્યની
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com