________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૫ સૂત્ર ૩૧ ]
[ ૩૪૫ કોઉ દરવ કાહૂકી પ્રેરક કદાચિ તાતેં,
રાગદોષ મોહ મૃષા મદિરા અચૌન હૈ ૬૧ IT અર્થ - શિષ્ય કહે છે:- સ્વામી! રાગદ્વેષપરિણામનું મૂળ પ્રેરક કોણ છે તે તમે કહો. પુદ્ગલકર્મ કે ઇન્દ્રિયોનો ભોગ કે ધન કે ઘરના માણસો કે મકાન?
શ્રીગુરુ સમાધાન કરે છે કે એ દ્રવ્યો પોતપોતાના સ્વરૂપમાં સદા અસહાય પરિણમે છે. કોઈ દ્રવ્યનું કોઈ દ્રવ્ય કદી પણ પ્રેરક નથી. રાગ-દ્વેષનું કારણ મિથ્યાત્વરૂપી મદિરાનું પાન છે. || ૩૦ાા (સમયસાર નાટક. પા. ૩૫૧)
નિત્યનું લક્ષણ
તદ્વાવ્યયં નિત્યમાં રૂા અર્થ-[ત ભાવ વ્યયં] તત્ ભાવથી જે અવ્યય છે તે [ નિત્યમ્ ] નિત્ય છે.
ટીકા (૧) જે પહેલાં સમયે હોય તે જ બીજા સમયે હોય તેને તભાવ કહે છે; તે નિત્ય હોય છે. અવ્યય = અવિનાશી.
(૨) દ્રવ્યનું સ્વરૂપ “નિત્ય ' છે એમ આ અધ્યાયના ચોથા સૂત્રમાં કહ્યું છે. તેની વ્યાખ્યા આ સૂત્રમાં આપી છે.
(૩) પ્રત્યભિજ્ઞાનના હેતુને તાવ કહે છે. જેમ કે દ્રવ્યને પહેલા સમયમાં દેખ્યા પછી બીજા આદિ સમયોમાં દેખવાથી “આ એ જ છે કે જેને પહેલાં દીઠું હતું” એવું જડરૂપ જ્ઞાન છે તે દ્રવ્યનું નિત્યપણું જણાવે છે; પરંતુ આ નિત્યતા કથંચિત્ છે, કેમ કે તે સામાન્યસ્વરૂપની અપેક્ષાએ હોય છે. પર્યાયની અપેક્ષાએ દ્રવ્ય અનિત્ય છે. એ રીતે આ જગતમાં બધાં દ્રવ્યો નિત્યાનિત્યરૂપ છે. એ પ્રમાણદષ્ટિ છે.
(૪) આત્મામાં સર્વથા નિત્યતા માનવાથી મનુષ્ય, નરકાદિરૂપ સંસાર તથા સંસારથી અત્યંત છૂટવારૂપ મોક્ષ બની શકશે નહિ. સર્વથા નિત્યતા માનવાથી સંસારસ્વરૂપનું વર્ણન અને મોક્ષ ઉપાયનું કથન કરવામાં વિરોધતા આવે છે; માટે સર્વથા નિત્ય માનવું ન્યાયસર નથી. | ૩૧//
એક વસ્તુમાં બે વિરુદ્ધ ધર્મો સિદ્ધ કરવાની રીત
fíતાનતિસિદ્ધ: રૂ૨ના અર્થ:- [ ર્પિત] પ્રધાનતા અને [ મર્પિત ] ગૌણતાથી [ સિદ્ધે] પદાર્થોની સિદ્ધિ થાય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com