________________
( ૯ ).
اما به
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૩ સૂત્ર ૩૯ ]
[ ર૬પ (૪) વાયુકાય
૩000 વર્ષ (૫) અગ્નિકાય
૩ દિવસ (૬) બે ઇંદ્રિય
૧૨ વર્ષ (૭) ત્રણેન્દ્રિય
૪૯ દિવસ (૮) ચતુરેન્દ્રિય
૬ માસ પંચેન્દ્રિય કર્મભૂમિના પશુ, અસંજ્ઞી પંચેન્દ્રિય, માછલાં વગેરે
૧ કરોડ પૂર્વ વર્ષ પરિસર્પ જાતના સર્પો
૯ પૂર્વાગ વર્ષ સર્પો
૪૨000 વર્ષ ૪. પક્ષીઓ
૭૨OOO વર્ષ ૫. ભોગભૂમિનાં ચોપગાં પ્રાણી
૩ પલ્યો ભોગભૂમિયા સિવાયનાં એ સર્વેનું જઘન્ય આયુષ્ય એક અંતર્મુહૂર્ત છે. || ૩૯
ક્ષેત્રના માપનું કોષ્ટક
अ (૧) અનંત પુદ્ગલ x અનંત પુદ્ગલ = ૧ ઉસંજ્ઞાસંજ્ઞા. (૨) ૮ ઉસંજ્ઞાસંજ્ઞા =
૧ સંજ્ઞાસંજ્ઞા. (૩) ૮ સંજ્ઞાસંજ્ઞા =
૧ ત્રટણ (૪) ૮ ત્રટણ =
૧ ત્રસરેણુ (૫) ૮ ત્રસરેણુ =
૧ રથરેણુ (૬) ૮ રથરેણુ =
૧ ઉત્તમ ભોગભૂમિયાના વાળનો અગ્રભાગ. (૭) ૮ તેવા (વાળના) અગ્રભાગ = ૧ મધ્યમ ભોગભૂમિયાના વાળનો અગ્રભાગ. (૮) ૮ તેવા (વાળના) અગ્રભાગ = ૧ જઘન્ય ભોગભૂમિયાના વાળનો અગ્રભાગ (૯) ૮ તેવા (વાળના) અગ્રભાગ = ૧ કર્મભૂમિયાના વાળનો અગ્રભાગ. (૧૦) ૮ તેવા (વાળના) અગ્રભાગ = ૧ લીંખ. (૧૧) ૮ લીંખ =
૧ જૂ (યૂ ક) –સરસવ. (૧૨) ૮ યૂક =
૧ યવ (જવના બીજનો વ્યાસ).
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com