________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬૬ ]
(૧૩) ૮ યુવક
[ મોક્ષશાસ્ત્ર ઉત્સધ અંગુલ (નાની આંગળીની પહોળાઈ ). ૧ પ્રમાણઅંગુલ એટલે કે અવસર્પિણીના પહેલા ચક્રવર્તીની આંગળીની પહોળાઈ.
(૧૪) ૫૦૦ ઉત્સધ અંગુલ =
-8
(૧) ૬ અંગુલ=
૧ પાદ. (૨) ૨ પાદ (૧૨ અંગુલ) = ૧ વિલસ્ત. (૩) ૨ વિલસ્તક
૧ હાથ (Cubit). ( ૪ ) ૨ હાથ =
૧ ગજ (ઈy). (૫) ૨ ગજ=
૧ ધનુષ ( Bow). (૬) ૨OO) ધનુષ=
કોસ (૭) ૪ કોસ =
૧ યોજના જ્યાં જે અંગુલ લાગુ પડતો હોય ત્યાં તે પ્રમાણે માપ સમજવું.
નોંધ:- ૧. પ્રમાણ અંગુલ ઉત્સધઅંગુલથી ૫૦૦ ગણો છે. તેના વડે દ્વીપ, સમુદ્ર, પર્વત, દ્વીપ-સમુદ્રની વેદી, વિમાન, નરકના પ્રસ્તાર વગેરે અકૃત્રિમ વસ્તુની લંબાઈ - પહોળાઈ મપાય છે.
૨. ઉલ્લેધ અંગુલ વડે દેવ-મનુષ્ય-તિર્યંચ અને નારકીના દેહ તથા અકૃત્રિમ જિનપ્રતિમાના દેહનું માપ કરવામાં આવે છે, દેવના નગર તથા મંદિર પણ આ જ માપ વડ મપાય છે.
૩. જે કાળે જેવા મનુષ્ય હોય તે કાળે તેનો અંગુલ આત્માગુલ કહેવાય છે. પલ્યના અર્ધચ્છેદના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ઘનાંગલ માંડી ગુણીએ તો એક જગતશ્રેણી થાય છે.
જગતશ્રેણી = ૭ રાજુ લોકની લંબાઈ તેના છેડે નીચે છે તે. જગત પ્રતર = ૭ રાજુ x ૭ રાજુ = ૪૯ રાજુ ક્ષેત્ર, તે લોકના નીચલા
ભાગનું ક્ષેત્રફળ (લંબાઈ x પહોળાઈ ) છે. જગતન(લોક ) = ૭ રાજુ એટલે કે ૭ રાજુ x ૭ રાજુ x ૭ રાજુ = ૩૪૩ રાજુ,
તે આખા લોકનું માપ લંબાઈ x પહેલાઈ x જાડાઈ) છે. / ૩૯ાા - મધ્યલોકના વર્ણનનું ટૂંક અવલોકન -
(૧) જંબુદ્વીપ ૧. મધ્યલોકની અત્યંત વચમાં એક લાખ * યોજન પહોળો, ગોળ (થાળી જેવો)
* ૧ યોજન = ૨OOO કૌસ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com