SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૩ સૂત્ર ૧૨ થી ૧૬ ] [ ૨૪૭ ૨-મહાહિમવત, ૩-નિષધ, ૪-નીલ, ૫-રુકિમ અને ૬-શિરિન એ છ વર્ષધરકુલાચલ-પર્વત છે. [વર્ષ ક્ષેત્ર ]।। ૧૧।। કુલાચલોનો રંગ = हेमार्जुनतपनीयवैडूर्यरजतहेममयाः ।। १२ ।। અર્થ:- ઉ૫૨ કહેલા પર્વતો ક્રમથી ૧-સુવર્ણ, ૨-ચાંદી, ૩-તાવેલું સોનું, ૪વૈસૂર્ય (નીલ ) મણિ, ૫-ચાંદી અને ૬–સુવર્ણ જેવા રંગના છે. ।। ૧૨ ।। કુલાચલોનું વિશેષસ્વરૂપ मणिविचित्रपार्श्वा उपरि मूले च तुल्यविस्ताराः।।१३।। અર્થ:- આ પર્વતોના તટ ચિત્ર-વિચિત્ર મણિઓના છે અને ઉ૫૨, નીચે તથા મધ્યમાં એકસરખા વિસ્તારવાળા છે. ।। ૧૩।। કુલાચલો ઉ૫૨ સ્થિર સરોવરોના નામ पद्ममहापद्मतिगिञ्छकेशरिमहापुण्डरीकपुण्डरीका हृदाम्तेषामुपरि ।। १४ ।। અર્થ:- એ પર્વતોની ઉ૫૨ ક્રમથી ૧-૫૬, -મહાપદ્મ, ૩-તિગિચ્છ, ૪-કેશર, ૫-મહાપુંડરીક અને ૬-પુંડરીક નામના સરોવરો છે. ।। ૧૪।। પહેલા સરોવ૨ની લંબાઈ-પહોળાઈ प्रथमो योजनसहस्रायामस्तदर्द्धविष्कम्भो हृदः ।। १५ ।। અર્થ:- પહેલું પદ્મસરોવર એક હજાર યોજન લાંબુ અને લંબાઈથી અ અર્થાત્ પાંચસો યોજન વિસ્તારવાળું છે. ।। ૧૫।। પહેલા સરોવ૨ની જાડાઈ (-ઊંડાઈ) વંશયોનનાવનાહ:।। ૬ ।। અર્થ:- પહેલું સરોવર દસ યોજન અવગાહ (જાડાઈ-ઊંડાઈ) વાળું છે. ।। ૧૬।। તે સરોવ૨ની વચ્ચેના કમળનું પ્રમાણ तन्मध्ये योजनं पुष्करम् ।। १७ । અર્થ:- તેની મધ્યમાં એક યોજન વિસ્તા૨વાળું કમળ છે. ।। ૧૭।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008267
Book TitleMoksh shastra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRam Manekchand Doshi
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages710
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy