________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૨૧૮ ]
[ મોક્ષશાસ્ત્ર સૂક્ષ્મ છે અર્થાત્ ઔદારિકથી વૈક્રિયિક સૂક્ષ્મ, વૈક્રિયિકથી આહારક સૂક્ષ્મ, આહા૨કથી તૈજસ સૂક્ષ્મ અને તૈજસથી કાર્યણશ૨ી૨ સૂક્ષ્મ છે. ।। ૩૭।।
પહેલા પહેલા શરીર કરતાં આગળ આગળના શરીરના પ્રદેશો થોડા હશે એવી વિરુદ્ધ માન્યતા દૂર ક૨વા માટે સૂત્ર કહે છે प्रदेशतोऽसंख्येयगुणं प्राक्तैजसात् ।। ३८ ।।
અર્થ- [ પ્રવેશત: ] પ્રદેશોની અપેક્ષાએ [âનસાન્પ્રાપ્] તૈજસ પહેલાંનાં શરીરો [ગસંધ્યેયઃમુળ] અસંખ્યાતગુણા છે.
ટીકા
ઔદારિક શરીરના પ્રદેશો કરતાં અસંખ્યાતગુણા વૈક્રિયિક શરીરના પ્રદેશો અને વૈયિક શરીરથી અસંખ્યાતગુણા આહા૨ક શરીરના પ્રદેશો છે. ।। ૩૮।। અનંત મુળે પરે।। રૂ।।
અર્થ:- [ પરે ] બાકીનાં બે શરીરો [અનંતમુળે ] અનંતગુણા ૫૨માણુ (–પ્રદેશો ) વાળાં છે અર્થાત્ આહા૨ક શરીરથી અનંતગુણા પ્રદેશો તૈજસ શરીરમાં છે અને તૈજસથી અનંતગુણા કાર્યણ શ૨ી૨માં પ્રદેશો છે.
ટીકા
આગળ આગળના શરીરમાં પ્રદેશોની સંખ્યામાં અધિકતા હોવા છતાં તેનો મેળાપ લોઢાના પિંડની માફક સઘન હોય છે તેથી તે અલ્પરૂપ હોય છે. પ્રદેશો કહેતાં અહીં પરમાણુઓ સમજવા. ।। ૩૯।।
તૈજસ અને કાર્યણશ૨ી૨ની વિશેષતા
અપ્રતિપાતે।।૪૦।|
અર્થ:- તૈજસ અને કાર્યણ એ બન્ને શીરો [ અપ્રતિષ્ઠાતે] અપ્રતિઘાત અર્થાત્ બાધારહિત છે.
ટીકા
આ બે શરીરો લોકના છેડા સુધી હરકોઈ જગ્યાએ જઈ શકે છે અને ગમે ત્યાંથી પસાર થઈ શકે છે. વૈક્રિયિક અને આહારક શીરો હરકોઈમાં પ્રવેશ કરી શકે છે પણ વૈક્રિયિક શરીર ત્રસનાલિ સુધી જ ગમન કરી શકે છે. આહા૨ક શરીરનું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com