________________
૯૪
[ ]
[@]
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ છે તેમ પદાર્થોકા૨ ન થતાં પણ જીવનો ચૈતન્યગુણ છે બન્ને અવસ્થાઓમાં તે જીવનો જ ગુણ છે. (ગાથા: ૫૩૭-પેઈજ નં. ૧૭૮, ૧૭૯ )
ज्ञानाद्विना गुणाः सर्वे प्रोक्ताः सल्लक्षणांकिताः। सामान्याद्वा विशेषाद्वा सत्यं नाकारमात्रकाः।। ३९५।। અન્વયાર્થઃ-(જ્ઞાનાત્વિના ) જ્ઞાન સિવાય ( સર્વે મુળા: ) બાકીના બધા ગુણ (સાક્ષળાંવિતા: પ્રોòí:) કેવળ સત્પ લક્ષણથી જ લક્ષિત થાય છે માટે ( સામાન્યાત્ વા વિશેષાત્ વા) સામાન્ય અથવા વિશેષ બન્ને અપેક્ષાથી (સત્યં આગમાત્રા: ન) ખરેખર અનાકા૨રૂપ જ હોય છે અર્થાત્ અર્થ વિકલ્પાત્મક હોતું નથી.
ભાવાર્થ:- કેવળ જ્ઞાનગુણ જ અર્થ વિકલ્પાત્મક હોવાથી સાકાર કહેવાય છે; અને જ્ઞાન સિવાય બાકીના બધા ગુણો અર્થ વિકલ્પાત્મક નહીં હોવાથી અનાકા૨ કહેવાય છે, તેથી ખરેખર જ્ઞાન સિવાય બાકીના બધા ગુણો સામાન્યરૂપથી અને વિશેષરૂપથી અનાકા૨રૂપ છે.
ततो वक्तुमशक्यत्वात् निर्विकल्पस्य वस्तुनः।
तदुल्लेखं समालेरव्यं ज्ञानद्वारा निरूप्यते ।। ३९६ ।।
અન્વયાર્થ:- ( તત: ) માટે (નિર્વિqચ વસ્તુન:) નિર્વિકલ્પ વસ્તુનું કથન અર્નિવચનીય હોવાને કા૨ણે (જ્ઞાનદ્વારા તવુìવું સમાલેવ્ય) જ્ઞાનદ્વારા તે સામાન્યાત્મક ગુણોનો ઉલ્લેખ કરીને (નિરુપ્યતે) તેમનું નિરૂપણ કરવામાં આવે છે.
ભાવાર્થ:- જ્ઞાન સિવાય બાકીના બધા ગુણો અનાકારરૂપ હોવાથી નિર્વિકલ્પ છે, અને નિર્વિકલ્પ વસ્તુ કહી શકાતી નથી, માટે એ સામાન્યાત્મક ગુણોને અવિનાભાવી જ્ઞાનની પર્યાયોમાં તે ગુણોનો આરોપ કરીને જ્ઞાનદ્વા૨ા તેમનો ઉલ્લેખ કરવામાં આવે છે. (પંચાધ્યાય ભાગ-૨, ગાથા નં. -૩૯૫-૩૯૬ )
अर्थ विकल्पो ज्ञानं प्रमाणमिति लक्ष्यतेधुनापि यथा । अर्थः स्वपरनिकायो भवति विकल्पस्तु चितदाकारम्।।
અર્થ:- જેમ પ્રમાણનું લક્ષણ કહેવામાં આવે છે કે અર્થ વિકલ્પ જ્ઞાનરૂપ પ્રમાણ હોય છે. અહીં અર્થ નામ જ્ઞાન અને ૫૨ પદાર્થોનું છે. વિકલ્પ નામ જ્ઞાનનું આકારરૂપ થવું તે છે. અર્થાત્ સ્વ૫૨ જ્ઞાન થવું તે જ પ્રમાણ છે.
(ગાથા-૫૪૧-પેઈજ નં. ૧૮૧)
अर्थ विकल्पो ज्ञानं भवति तदेकं विकल्पमात्रत्वात्। अस्ति च सम्यकज्ञानं मिथ्याज्ञानं विशेष विषयत्वात्॥
અર્થ:
:- જ્ઞાન અર્થ વિકલ્પાત્મક હોય છે અર્થાત્ જ્ઞાન સ્વ-૫૨ પદાર્થને વિષય