________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૫૦ ] (બધા સાથે હાથમાં અર્ઘ લઈને) સન્માર્ગદર્શી બોધિદાતા કૃપા અતિ વરસાવતા, આશ્રય અને કરુણા થકી અમ રંકને ઉદ્ધારતા; વિમલ જ્ઞાની શાંતમૂર્તિ દિવ્યગુણે દીપતા, જિનરાજજી તુમ ચરણમાં દીનભાવથી હો વંદના; ગુરુરાજજી તુમ ચરણમાં દીનભાવથી હો વંદના. શ્રેણીક: ૐ હ્રીં શ્રી વીતરાગી મુનિરાજ ચરણકમળપૂજનાર્થે અ નિર્વપામીતિ સ્વાહા.
ચેલણા: ૐ હ્રીં શ્રી ભૂત-વર્તમાન-ભાવી સમસ્ત તીર્થંકરદેવાય ચરણકમલપૂજનાર્થે અર્થ નિર્વપામીતિ સ્વાહા.
ચેલણા: બોલો..... શ્રી યશોધર મુનિરાજ કી જય હો.... શ્રેણીક: બોલો.... પવિત્ર જૈનધર્મકી જય હો.... [ પડદો ]
[અહીં બીજું દશ્ય શરૂ થાય ત્યાં સુધી વચલા ટાઈમમાં પડદામાંથી જ કાવ્ય શરૂ કરી દેવું. ]
[પ્રવેશ છઠ્ઠો ]
શ્રેણીકદ્વા૨ા જૈનધર્મની જાહેરાત અને મહાવી૨-વધાઈ
[રાજસભામાં શ્રેણીકરાજા ઊભા થઈને જાહેરાત કરે છે: ]
શ્રેણીક: બુદ્ધિમાન સભાજનો! આજે હું એક નવીન વાત જાહેર કરું છું. તમે સૌ જાણો છો કે હું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com