________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૯૩) સંબંધ છે. એ બતાવવાને માટે તે કાર્ય ને નૈમિત્તિક કહે છે. આ રીતે ભિન્ન પદાર્થોના સ્વતંત્ર સંબંધને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ કહે છે.
(જુઓ * પ્રશ્ન ૧૩ર “નિમિત્ત') [ નિમિત્ત નૈમિત્તિક સંબંધ પરતંત્રતાનો સૂચક નથી પરંતુ નૈમિત્તિકની સાથે ક્યો નિમિત્તરૂપ પદાર્થ છે તેનું જ્ઞાન કરાવે છે. જે કાર્યને નૈમિત્તિક કહ્યું છે તેને જ ઉપાદાનની અપેક્ષાએ ઉપાદેય પણ કહે છે.)
નિમિત્ત-નૈમિત્તિક સંબંધનાં દષ્ટાંતઃ
(૧) કેવળજ્ઞાન નૈમિત્તિક છે અને લોકાલોકરૂપ સર્વ જ્ઞયો નિમિત્ત છે. (પ્રવચનસાર, ગા. ર૬ની ટીકા)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com