________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૫) શ્રી નમસ્કાર મંત્રઃ (૧) ણમો અરહંતાણું (૨) ણમો સિદ્ધાણ (૩) ણમો આઇરિયાણું (૪) ણમો ઉવન્ઝાયાણં (૫) ણમો લોએ સવ્વસાહૂણં.
અર્થ - (૧) શ્રી અહંતને નમસ્કાર હો. (૨) શ્રી સિદ્ધને નમસ્કાર હો. (૩) આચાર્યને નમસ્કાર હો. (૪) ઉપાધ્યાયને નમસ્કાર હો. (૫) લોકમાં રહેલા સર્વ સાધુઓને નમસ્કાર હો. આ નમસ્કારમંત્ર મહા મંગલસ્વરૂપ છે.
પંચ પરમેષ્ઠીનું સ્વરૂપ (૧) શ્રી અહંતનું સ્વરૂપઃ ઘનઘાતિ કર્મ વિહીન ને
ચોત્રીશ અતિશય યુક્ત છે; કેવલ્યજ્ઞાનાદિક પરમગુણ
યુક્ત શ્રી અત છે. (નિયમસાર ગાથા ૭૧.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com