________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૩)
11 30 11
परमात्मने नमः
શ્રી લઘુ જૈન સિદ્ધાંત પ્રવેશિકા
***
મંગલાચરણ
नत्वा
गतसर्वदोषं
जिनेन्द्रं सर्वज्ञदेवं हितदर्शकं વા श्रीजैनसिद्धांतप्रवेशिकेयं
विरच्यते स्वल्पधियां हिताय ।। અર્થ:- જેના સર્વ દોષ નાશ થયા છે, અને જેઓ હિતને માટે ઉપદેશ આપનાર છે, એવા સર્વજ્ઞદેવ શ્રી જિનેન્દ્ર ભગવાનને નમસ્કાર કરીને આ “ શ્રી જૈનસિદ્ધાંતપ્રવેશિકા ” ગ્રંથ અલ્પબુદ્ધિવાળાના હિતને માટે રચવામાં આવે છે.
1;
Please inform us of any errors on rajesh@AtmaDharma.com