________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૨૦) શ્રી = કેવળજ્ઞાનરૂપી આત્મલક્ષ્મી. હીં = ચોવીશ તીર્થંકર. સ્વસ્તિ = અવિનાશી કલ્યાણ થાઓ એવા
આશીર્વાદ. સ્વસ્તિક = સાથિયો, ચાર ગતિમાં ભ્રમણનો નાશ
કરનાર. અનંત ચતુષ્ટય = અનંતદર્શન-જ્ઞાન-સુખ અને વીર્ય
( –બળ ).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com