________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
અશુભોપયોગનું તો અસ્તિત્વ જ જેને રહ્યું નથી એવી અંતરંગદશા થતાં બાહ્ય દિગંબર સૌમ્યમુદ્રા ધારી થાય છે, ૨૮ મૂળગુણોને અખંડિત પાળે છે. સર્વ મુનિ (સાધુ-શ્રમણ)ના ૨૮ મૂળગુણનાં નામ: (૫) મહાવ્રત-( હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહની વિરતિરૂપ પાંચ પ્રકાર) (૫) સમિતિ-(ઈર્ષા, ભાષા, એષણા, આદાનનિક્ષેપણ, પ્રતિષ્ઠાપન). (૫) ઈન્દ્રિયરોધ-(પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં ઇષ્ટઅનિષ્ટ ન થવું) (૬) આવશ્યક-(સામાયિક, વંદના, ૨૪ તીર્થકરની અથવા પંચપરમેષ્ઠીની સ્તુતિ, પ્રતિક્રમણ, સ્વાધ્યાય, કાયોત્સર્ગ)
(૨૨) કેશ લોંચ, (૨૩) અચલપણું એટલે વસ્ત્રરહિત-દિગંબરપણું, (૨૪) અજ્ઞાનતા,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com