________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૧૦૨ )
૧૫૪ પ્ર. નવ દેવ કયા કયા છે ?
ઉ. અરહંત, સિદ્ધ, આચાર્ય, સર્વસાધુ, જિનધર્મ, જિનવચન,* અને જિનમંદિર એ નવ દેવ છે.
* શૃંગારાદિ દોષ રહિત અને સાક્ષાત્ જિનેશ્વર સમાન હોય એવી જ વીતરાગ દેવની પ્રતિમાને સમ્યગ્ગાની જિનપ્રતિમા માને છે.
+ 0
ઉપાધ્યાય, જિનપ્રતિમા
જી
Please inform us of any errors on rajesh@Atma Dharma.com