________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૪ : જૈનધર્મની વાર્તાઓ
[જન્મમાં કે મરણમાં...રે જીવ! તું તો એકલો
તરસ્યા શ્રીકૃષ્ણનો જરત્કુમારના બાણથી દેહવિલય, બળભદ્ર વ્યાકુળતથી કહે છેઃ અરે કૃષ્ણ ! તમને ઊંઘ આવી ગઇ!! ઊઠો...ભૈયા ! હું પાણી લઇને આવ્યો છું.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com