________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૩૫ નેમપ્રભુ પુનઃ સૌરાષ્ટ્રમાં-ગીરનાર પધાર્યા.
[ આત્મસાધના માટે ગજકુમાર સ્વામીના આ ઘોર પુરુષાર્થનો પ્રસંગ આપણા ગુરુકહાનને ખૂબ પ્રિય હતો; તેઓશ્રી અવારનવાર પ્રવચનમાં
જ્યારે તેનું ભાવભીનું વર્ણન કરીને સાધકનો અતિ ઉગ્ર પુરુષાર્થ સમજાવતા ત્યારે મુમુક્ષુ જીવો ચૈતન્યના પુરુષાર્થથી થનગની ઊઠતા, ને મોક્ષના એ અડોલઅપ્રતિહત સાધક પ્રત્યે હૃદય ઉલ્લાસથી નમી પડતું. અહીં, જેને પુરુષાર્થ વડે આત્મસાધના કરવી છે તેને જગતનો કોઈ પ્રસંગ અટકાવી શકતો નથી.]
[ શ્રી નેમિપ્રભુ ગીરનાર પધાર્યા, ને બળદેવ - વાસુદેવ - પ્રધુમ્નકુમાર વગેરે પ્રભુના દર્શને આવ્યા. પછી શું થશે? તેની કથા હુવે વાંચશો.]
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com