________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૩૩ વળી તે દુષ્ટ ખીલા મારી મારીને તે મુનિરાજના શરીરને ચાળણી જેવું કરી નાખ્યું...ઘોર ઉપસર્ગ થયો. પણ આ તો ઘોરપરાક્રમી વીર ગજકુમાર! – જાણે શાંતિનો પહાડ! એ ધ્યાનથી ડગ્યા નહિ. બહારના અગ્નિમાં માથું બળે છે તો અંદરના ધ્યાનઅગ્નિમાં કર્મો બળે છે:
itIiા
છેદાવ વા ભેદાવ કો લઈ જાવ,
નષ્ટ બનો ભલે, વા અન્ય કો રીત જાવ પણ
આ દેહું નથી મારો અરે! –બહારમાં એ મુનિરાજનું શરીર બાણોથી વીંધાતું હતું, પણ અંદર આત્માને મોહબાણ લાગવા દેતા ન હતા. એ ગંભીર મુનિરાજ તો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com