________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
!!!
I
૨૮ : જૈનધર્મની વાર્તાઓ
અને તે મહાવૈરાગી મહાત્મા વરાંગ મુનિરાજ દેહત્યાગીને
સર્વાર્થ-સિદ્ધિવિમાનમાં ઊપજ્યા. મોક્ષપુરીની એકદમ નજીક પહોંચી ગયા;
ત્યાંથી પછીના ભાવમાં
તેઓ કેવળજ્ઞાન , ૨ ) પ્રગટાવીને મોક્ષપદને
પામશે. તેમને અમારા નમસ્કાર હો. [ આ રીતે, શ્રી જટાસિંહનંદીદ્વારા રચિત વરાંગચરિત્રમાંથી વૈરાગ્યનું દોહન પૂરું થયું તે આત્માર્થી જીવોને વૈરાગ્યભાવો જગાડી આત્મહિતની પ્રેરણા આપો.]
A
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com