________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
૬૮ ]
[ અધ્યાય : ૨ પ્રથમ ગુણહાનિની પ્રથમ વર્ગણામાં જે પ૧ર વર્ગ છે, તેમાં અનુભાગશક્તિના અવિભાગપ્રતિચ્છેદ સમાન છે. અંતે તે દ્વિતીયાદિ વર્ગણાઓના વર્ગોના અવિભાગપ્રતિચ્છેદોની અપેક્ષાએ સર્વથી ન્યૂન અર્થાત્ જઘન્ય છે. દ્વિતીયાદિ વર્ગણાના વર્ગોમાં એક એક અવિભાગપ્રતિચ્છેદની અધિકતાના ક્રમથી જે વર્ગણાપર્યન્ત એક એક અવિભાગપ્રતિચ્છેદ વધે ત્યાં સુધીની વર્ગણાઓના સમૂહનું નામ એક સ્પદ્ધક છે અને જે વર્ગણાના વર્ગોમાં યુગપ( એક સાથે) અનેક અવિભાગપ્રતિચ્છેદોની વૃદ્ધિ થઈને પ્રથમ વર્ગણાના વર્ગોના અવિભાગપ્રતિચ્છેદોની સંખ્યાથી બમણી સંખ્યા થઈ જાય, ત્યાંથી બીજા સ્પર્ધ્વકનો પ્રારંભ સમજવો. એવી જ રીતે જે જે વર્ગણાઓના વર્ગોમાં પ્રથમ વર્ગણાના વર્ગોના અવિભાગપ્રતિચ્છેદોની સંખ્યાથી ત્રણગુણા ચારગણા આદિ અવિભાગપ્રતિચ્છેદ હોય, ત્યાંથી ત્રીજા, ચોથો આદિ રૂદ્ધકોનો પ્રારંભ સમજવો. એવી રીતે એક ગુણહાનિમાં અનેક સ્પર્ધક થાય છે. ૨૮૯ પ્ર. આસવ કોને કહે છે?
ઉ. બંધના કારણને આસ્રવ કહે છે. ૨૯૦ પ્ર. આસવના કેટલા ભેદ છે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com