________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
૬૬ ]
[ અધ્યાય : ૨ ગુણવાથી પ્રથમ ગુણહાનિના પ્રથમ સમયના દ્રવ્ય પ૧ર થાય છે. અને પ૧ર માંથી એક એક ચય અથવા બત્રીશ બત્રીશ બાદ કરવાથી બીજા સમયના દ્રવ્યોનું પરિમાણ ૪૮૦, ત્રીજા સમયના દ્રવ્યોનું પરિમાણ ૪૪૮, ચોથા સમયના દ્રવ્યોનું પરિમાણ ૪૧૬, પાંચમા સમયના દ્રવ્યોનું પરિમાણ ૩૮૪, છઠ્ઠી સમયના દ્રવ્યોનું પરિમાણ ૩પર, સાતમા સમયના દ્રવ્યોનું પરિમાણ ૩૨૦, અને આઠમા સમયના દ્રવ્યોનું પરિમાણ ૨૮૮ નીકળે છે. એવી રીતે દ્વિતીયાદિક ગુણહાનિઓમાં પણ પ્રથમાદિ સમયોના દ્રવ્યોનું પરિમાણ કાઢી લેવું. ૨૮૫ પ્ર. નિષેકહાર કોને કહે છે?
ઉ. ગુણહાનિઆયામથી બમણા પરિમાણને નિષેકહાર કહે છે. જેમકે - ગુણહાનિ આયામ ૮ થી બમણા ૧૬ ને નિષેકહાર કહે છે. ૨૮૬ પ્ર. ચય કોને કહે છે?
ઉ. શ્રેણીવ્યવહાર ગણિતમાં સમાન હાનિ અથવા સમાન વૃદ્ધિના પરિમાણને ચય કહે છે. ૨૮૭ પ્ર. આ પ્રકરણમાં ચયનું પરિમાણ કાઢવાની કઈ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com