________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
૬૪ ].
[ અધ્યાય : ૨ હીન હીન પરમાણુ દ્રવ્ય) પ્રાપ્ત થાય છે. તેથી તેને ગુણાનિ કહે છે. ૨૭૯ પ્ર. ગુણહાનિ આયામ કોને કહે છે?
ઉ. એક ગુણહાનિના સમયના સમૂહને ગુણહાનિ આયામ કહે છે. જેમકે-ઉપરના દષ્ટાન્તમાં ૪૮ સમયની સ્થિતિમાં ૬ ગુણહાનિ હતી, તો ૪૮ ને ૬ એ ભાગવાથી પ્રત્યેક ગુણહાનિનું પરિમાણ ૮ આવ્યું, તે જ ગુણહાનિ આયામ કહેવાય છે. ૨૮૦ પ્ર. નાના ગુણહાનિ કોને કહે છે?
ઉ. ગુણહાનિઓના સમૂહને નાના ગુણહાનિ કહે છે. જેમકે-ઉપરના દષ્ટાન્તમાં આઠ આઠ સમયની છ ગુણહાનિ છે, તે જ છ સંખ્યા નાના ગુણહાનિનું પરિમાણ જાણવું. ૨૮૧ પ્ર. અન્યોન્યાભ્યસ્તરાશિ કોને કહે છે?
ઉ. નાનાગુણહાનિપ્રમાણ બમણું માંડીને પરસ્પર ગુણાકાર કરવાથી જે ગુણફલ (ગુણાકાર) થાય તેને અન્યોન્યાભ્યસ્તરાશિ કહે છે. જેમકે-ઉપરના દષ્ટાન્તમાં બે છ વાર માંડીને પરસ્પર ગુણવાથી ૬૪ થાય છે, તે જ અન્યોન્યાભ્યતરાશિનું પરિમાણ જાણવું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com