________________
Version 001a: remember to check hffp://www.AtmaDharma.com for updates
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ]
[ ૬૩
ઉ. કર્મોની સ્થિતિ તથા અનુભાગના ઘટી જવાને અપકર્ષણ કહે છે.
૨૭૬ પ્ર. સંક્રમણ કોને કહે છે ?
ઉ. કોઈ પણ કર્મના સજાતીય એક ભેદને બીજા
ભેદરૂપ થઈ જવાને સંક્રમણ કર્યુ છે. ૨૭૭ પ્ર. સમયપ્રબદ્ધ કોને કહે છે ? ઉ. એક સમયમાં જેટલા કર્મ૫૨માણુ અને નોકર્મપરમાણુ બંધાય, તે સર્વને સમયપ્રબદ્ધ કહે છે. ૨૭૮ પ્ર. ગુણહાનિ કોને કહે છે ?
ઉ.ગુણાકારરૂપ હીન હીન ( ઓછું ઓછું ) દ્રવ્ય જેમાં જણાય, તેને ગુણાનિ કહે છે. જેમકે કોઈ જીવે એક સમયમાં ૬૩૦૦ પરમાણુઓના સમૂહુરૂપ સમયબદ્ધનો બંધ કર્યો અને તેમાં ૪૮ સમયની સ્થિતિ પડી, તેમાં ગુણાનિઓના સમૂહરૂપ નાના ગુણાનિ ૬, તેમાંથી પ્રથમ ગુણહાનિના પરમાણુ ૩૨૦૦, બીજી ગુણહાનિના પરમાણુ ૧૬૦૦, ત્રીજી ગુણહાનિના ૫૨માણુ ૮૦૦, ચોથી ગુણહાનિના પરમાણુ ૪૦૦, પાંચમી ગુણહાનિના ૫૨માણુ ૨૦૦, અને છઠ્ઠી ગુણહાનિના પરમાણુ ૧૦૦ છે. અહીં ઉત્તરોત્તર ગુણહાનિઓમાં ગુણાકારરૂપ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com