________________
Version 001a: remember to check hffp://www.AtmaDharma.com for updates
[ ૫૫
ઉ. ચાર છેઃ- નરકાયુ, તિર્યંચાયુ, મનુષ્યાયુ અને
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ]
દેવાયુ.
૨૪૨ પ્ર. જીવવિપાકી પ્રકૃતિ કેટલી અને કઈ કઈ છે ?
ઉ. ઈયોતેર (૭૮) છે:- ઘાતિયાની ૪૭, ગોત્રની ૨, વેદનીયની ૨ અને નામકર્મની ૨૭ (તીર્થંકર પ્રકૃતિ, ઉચ્છ્વાસ, બાદર, સૂક્ષ્મ, પર્યાતિ, અપર્યાતિ, સુસ્વર, દુઃસ્વર, આઠેય, અનાદેય, યશઃકીર્તિ, અયશઃકીર્તિ, ત્રસ, સ્થાવર, પ્રશસ્ત-વિહાયોગતિ, અપ્રશસ્ત વિહાયોગતિ, સુભગ, દુર્ભાગ, ગતિ ૪, જાતિ ૫) એ સર્વ મળીને ૭૮ પ્રકૃતિ છે.
૨૪૩ પ્ર. પુદ્ગલવિપાકી પ્રકૃતિ કેટલી અને કઈ કઈ છે ? ઉ. બાસઠ છેઃ- (સર્વપ્રકૃતિ ૧૪૮માંથી ક્ષેત્રવિપાકી ૪, ભવિપાકી ૪, જીવવિપાકી ૭૮ એવી રીતે સર્વ મળીને ૮૬ પ્રકૃતિ બાદ કરવાથી બાકી રહી ૬૨ પ્રકૃતિ તે પુદ્દગલ વિપાકી છે)
૨૪૪ પ્ર. પા૫પ્રકૃતિ કેટલી અને કઈ કઈ છે?
ઉ. સો(૧૦૦) છે:- ઘાતિયા પ્રકૃતિ ૪૭, અશાતા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com