________________
Version 001a: remember to check hffp://www.AtmaDharma.com for updates
૫૪ ]
[ અધ્યાય : ૨
જ્ઞાનાવરણ ) દર્શનાવરણની ૬, (કેવલ દર્શનાવરણ ૧ અને નિદ્રા પ, નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલાપ્રચલા અને સ્યાનગૃદ્ધિ), મોહનીયની ૧૪( અનંતાનુબંધી ૪,
અપ્રત્યાખ્યાનાવરણ ૪, પ્રત્યાખ્યાનાવરણ ૪, મિથ્યાત્વ ૧ અને સમ્યગમિથ્યાત્વ ૧) એ પ્રમાણે ૨૧ પ્રકૃતિ છે.
૨૩૯ પ્ર. દેશથાતિ પ્રકૃતિ કેટલી અને કઈ કઈ છે ?
ઉ. છવ્વીસ( ૨૬) છેઃ- જ્ઞાનાવરણની (મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ અને મનઃ પર્યયજ્ઞાનાવરણ ), દર્શનાવરણની ૩, (ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ, અવધિદર્શનાવ૨ણ ) મોહનીયની ૧૪ (સંજ્વલન ૪, નોકષાય ૯ અને સમ્યક્ત્વ ૧), અન્તરાયની ૫-એ પ્રમાણે છવ્વીસ છે.
૨૪૦ પ્ર. ક્ષેત્રવિપાકી પ્રકૃતિ કેટલી અને કઈ કઈ છે ?
ઉ. ચાર છે:- નરકગત્યાનુપૂર્વી, તિર્યગ્દત્યાનુપૂર્વી, મનુષ્યગત્યાનુપૂર્વી અને દેવગત્યાનુપૂર્વી એ ચાર છે. ૨૪૧ પ્ર. ભવવિપાકી પ્રકૃતિ કેટલી અને કઈ કઈ છે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com