________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ]
૨૩૩ પ્ર. ભવવિપાકી કર્મ કોને કહે છે ?
ઉ. જેના ફળથી જીવ સંસારમાં રોકાય.
[ ૫૩
૨૩૪ પ્ર. ક્ષેત્રવિપાકી કર્મ કોને કહે છે ?
ઉ. જે કર્મના ફલથી વિગ્રહ ગતિમાં જીવનો આકાર પહેલાના જેવો બનેલો રહે.
૨૩૫ પ્ર. વિગ્રહ ગતિ કોને કહે છે ?
ઉ. એક શરીરને છોડીને બીજાં શરીર ગ્રહણ કરવાને માટે જીવનું જવું તેને વિગ્રહગતિ કહે છે. ૨૩૬ પ્ર. ઘાતિયા કર્મ કેટલાં અને કયા કયા છે ? ઉ. સુડતાળીસ(૪૭) છે:જ્ઞાનાવરણ દર્શનાવ૨ણ ૯, મોહનીય ૨૮, અને અન્તરાય ૫, પ્રમાણે ૪૭ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
૫,
એ
૨૩૭ પ્ર. અથાતિયાં કર્મ કેટલાં અને કયા કયા છે? ઉ. એકસો એક (૧૦૧) છે. વેદનીય ૨, આયુ ૪, નામકર્મ ૯૩, અને ગોત્ર ૨ એ પ્રમાણે ૧૦૧ છે. ૨૩૮ પ્ર. સર્વઘાતિયાં પ્રકૃતિ કેટલી અને કઈ કઈ છે ? ઉ. એકવીશ(૨૧) છેઃ- જ્ઞાનાવરણની ૧ (કેવલ