________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ]
[ ૪૫ ૨૦૨ પ્ર. પર્યાસિ કોને કહે છે?
ઉ. આહારવર્ગણા, ભાષાવર્ગણા અને મનોવર્ગણાના પરમાણુઓને, શરીર-ઇન્દ્રિયાદિરૂપ પરિણાવવાની શક્તિની પૂર્ણતાને પર્યાસિ કહે છે. ૨૦૩ પ્ર. પર્યાતિના કેટલા ભેદ છે?
ઉ. છ-આહારપર્યામિ, શરીરપર્યામિ, ઇન્દ્રિય પર્યામિ, શ્વાસોચ્છવાસપર્યામિ, ભાષાપર્યામિ અને મન:પર્યાયિ.
આહારપર્યાતિ- આહારવર્ગણાના પરમાણુઓને ખલ અને રસભાગરૂપ પરિણાવવાના કારણભૂત જીવની શક્તિની પૂર્ણતાને આહારપર્યાતિ કહે છે.
શરીરપર્યાસિ- જે પરમાણુઓને ખવરૂપ પરિણમાવ્યા હતા. તેમના હાડ વગેરે કઠિન અવયવરૂપ, અને જેને રસ રૂપ પરિણમાવ્યા હતા, તેમના રુધિરાદિક દ્રવ્યરૂપ પરિણમાવવાના કારણભૂત જીવની શક્તિની પૂર્ણતાને શરીરપર્યાતિ કહે છે.
ઇન્દ્રિય પર્યામિ- આહારવર્ગણાના પરમાણુઓને ઇન્દ્રિયોના આકાર પરિણમાવવાને તથા ઇન્દ્રિય દ્વારા વિષય ગ્રહણ કરવાના કારણભૂત જીવની શક્તિની પૂર્ણતાને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com