________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
૪૬ ]
[ અધ્યાય : ૨ ઇન્દ્રિયપર્યામિ કહે છે. શ્વાસોચ્છવાસપર્યાતિ
આહારવર્ગણાના પરમાણુઓને શ્વાસોચ્છવાસરૂપ પરિણમાવવાના કારણભૂત જીવની શક્તિની પૂર્ણતાને શ્વાસોચ્છવાસપર્યાસિ કહે છે.
ભાષાપર્યાયિ- ભાષાવર્ગણાના પરમાણુઓને વચનરૂપ પરિણમાવવાના કારણભૂત જીવની શક્તિની પૂર્ણતાને ભાષાપર્યાસિ કહે છે.
મન:પર્યાસિ- મનોવર્ગણાના પરમાણુઓને હૃદયસ્થાનમાં આઠ પાંખડીના કમલાકાર મનરૂપ પરિણમાવવાને તથા તેમની દ્વારા યથાવત્ ( જોઈએ તેવી રીતે) વિચાર કરવાના કારણભૂત જીવની શક્તિની પૂર્ણતાને મન:પર્યાસિ કહે છે.
એકેન્દ્રિય જીવોને ભાષાપર્યામિ અને મન:પર્યાતિ સિવાય બાકીની ચાર પર્યાતિ હોય છે.
હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, અને અસંજ્ઞી પંચેન્દ્રિય જીવોને મન:પર્યામિ સિવાય બાકીની પાંચ પર્યાતિ હોય છે, અને સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને છએ પર્યામિ હોય છે. એ સર્વ પર્યાયિઓને પૂર્ણ થવાનો કાળ અન્તર્મુહૂર્ત છે તથા એક એક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com