________________
Version 001a: remember to check hffp://www.AtmaDharma.com for updates
૧૬૮ ]
૬૬૦ પ્ર. *અસદ્ભુતવ્યવહા૨નય કોને કહે છે ?
ઉ. જે મળેલા ભિન્ન પદાર્થોને અભેદરૂપે કથન કરે. જેમકે-આ શરીર મારું છે અથવા માટીના ઘડાને ઘીનો ઘડો કહેવો.
[ અધ્યાય : ૫
૬૬૧ પ્ર. ઉપચરિતવ્યવહાર અથવા ઉપરિત અસદ્ભૂતવ્યવહારનય કોને કહે છે ?
ઉ. અત્યંત ભિન્ન પદાર્થોને જે અભેદરૂપે ગ્રહણ કરે, જેમકે હાથી, ઘોડા, મહેલ, મકાન, મારાં છે. ઇત્યાદિ. ૬૬૧ ૧ પ્ર. અનેકાંત કોને કહે છે?
ઉ. એક વસ્તુમાં વસ્તુપણાની નિપજાવનારી પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓનું પ્રકાશવું તે અનેકાંત છે. આત્મા પોતાપણે છે અને ૫૨૫ણે નથી એવી જે દષ્ટ તે જ ખરી અનેકાન્તદષ્ટિ છે.
* અસદ્ભૂતનો અર્થ મિથ્યા, અસત્ય, અયથાર્થસ્વરૂપ થાય છે. ( જુઓ ૫૨માત્મપ્રકાશ. અ. ૧-૭ મી અને ૧૪મી ગાથાની હિંદી ટીકા; અ. ૧ ગા. ૬૫ ની હિંદી ટીકા. પ્રવચનસારઅ-૧. ગા. ૧૬ ની હિંદી ટીકા.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com