________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૨]
૬૩૩ પ્ર. વિશેષ કોને કહે છે ?
[ અધ્યાય : ૫
ઉ. વસ્તુના કોઈ ખાસ અંશ અથવા ભાગને વિશેષ
કહે છે.
૬૩૪ પ્ર. વિશેષના કેટલા ભેદ છે ?
ઉ. બે છે–સહભાવી વિશેષ અને ક્રમભાવી વિશેષ.
૬૩૫ પ્ર. સહભાવી વિશેષ કોને કહે છે ?
ઉ. વસ્તુના પૂરા અવસ્થાઓમાં રહેવાવાળા
ભાગમાં વિશેષને
ભાગમાં તથા તેની સર્વ સદ્દભાવી વિશેષ
અથવા ગુણ કહે છે.
૬૩૬ પ્ર. ક્રમભાવી વિશેષ કોને કહે છે ?
ઉ. ક્રમથી થનાર વસ્તુના વિશેષને ક્રમભાવી વિશેષ અથવા પર્યાય કહે છે.
૬૩૭ પ્ર. પ્રમાણાભાસ કોને કહે છે ?
ઉ. મિથ્યાજ્ઞાનને પ્રમાણાભાસ કહે છે.
૬૩૮ પ્ર. પ્રમાણાભાસ કેટલા છે ?
ઉ. ત્રણ છે. સંશય, વિપર્યય અને અનધ્યવસાય.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com