SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] | [ ૧૬૧ શરીરમાં આત્મા છે; કેમકે તેમાં શ્વાસોચ્છવાસ છે. જ્યાં જ્યાં આત્મા હોતો નથી, ત્યાં ત્યાં શ્વાસોચ્છવાસ પણ હોતો નથી, જેમકે મેજ વગેરે. ૬૨૯ પ્ર. અન્વયવ્યતિરેકી હેતુ કોને કહે છે? ઉ. જેમાં અન્વયી દષ્ટાંત અને વ્યતિરેકી દષ્ટાંત બને હોય તેને. જેમકે-પર્વતમાં અગ્નિ છે; કેમકે તેમાં ધૂમાડો છે, જ્યાં જ્યાં ધૂમાડો છે, ત્યાં ત્યાં અગ્નિ હોય છે. જેમકે રસોડું, જ્યાં જ્યાં અગ્નિ નથી, ત્યાં ત્યાં ધૂમાડો પણ નથી જેમકે તળાવ. ૬૩) પ્ર. આગમપ્રમાણ કોને કહે છે? ઉ. આતનાં વચન આદિથી ઉત્પન્ન થયેલા પદાર્થના જ્ઞાનને. ૬૩૧ પ્ર. આમ કોને કહે છે? ઉ. પરમહિતોપદેશક સર્વજ્ઞદેવને આમ કહે છે. ૬૩ર પ્ર. પ્રમાણનો વિષય શું છે? ઉ. સામાન્ય અથવા ધર્મી તથા વિશેષ અથવા ધર્મ એ બન્ને અંશાના સમૂહુરૂપ વસ્તુ તે પ્રમાણનો વિષય છે. Please inform us of any errors on [email protected]
SR No.008250
Book TitleJain Siddhanta Praveshika
Original Sutra AuthorN/A
AuthorGopaldas Baraiya
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size667 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy