________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬O ]
[ અધ્યાય : ૫ ૬૨૪ પ્ર. ઉપનય કોને કહે છે?
ઉ. પક્ષ અને સાધનમાં દષ્ટાંતની સદશતા દેખાડવાને ઉપનય કહે છે. જેમકે-આ પર્વત પણ એવા જ ધૂમાડા વાળો છે. ૬૨૫ પ્ર. નિગમન કોને કહે છે?
ઉ. પરિણામ દેખાડીને પ્રતિજ્ઞાને સિદ્ધ કરવાને ફરીથી કહેવું તેને નિગમન કહે છે. જેમકે-તેથી કરીને આ પર્વત પણ અગ્નિવાન છે. ૬૨૬ પ્ર. હેતુના કેટલા ભેદ છે?
ઉ. ત્રણ ભેદ છે. કેવલાન્વયી, કેવલવ્યતિરેકી અને અવયવ્યતિરેકી. ૬૨૭ પ્ર. કેવલાન્વયી હેતુ કોને કહે છે?
ઉ. જે હેતુમાં માત્ર અન્વય દષ્ટાંત હોય, જેમકે-જીવ અનેકાન્તસ્વરૂપ છે કેમકે સસ્વરૂપ છે. જે જે સસ્વરૂપ હોય છે તે તે અનેકાન્તસ્વરૂપ હોય છે, જેમકે-પગલાદિક. ૬૨૮ પ્ર. કેવલવ્યતિરેકી હેતુ કોને કહે છે?
ઉ. જેમાં માત્ર વ્યતિરેકી દષ્ટાંત હોય તેને. જેમકે સજીવ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com