________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫ર ]
[ અધ્યાય : ૫ ઉ. એક–પ્રત્યભિજ્ઞાન, સાઠ્યપ્રત્યભિજ્ઞાન આદિ અનેક ભેદ છે. ૫૮૮ પ્ર. એક–પ્રત્યભિજ્ઞાન કોને કહે છે?
ઉસ્મૃતિ અને પ્રત્યક્ષના વિષયભૂત પદાર્થમાં એકતા બતાવતા જોડરૂપ જ્ઞાનને એક–પ્રત્યભિજ્ઞાન કહે છે. જેમકે આ તે જ મનુષ્ય છે કે જેને કાલે જોયો હતો. ૫૮૯ પ્ર. સાશ્યપ્રત્યભિજ્ઞાન કોને કહે છે?
ઉ. સ્મૃતિ અને પ્રત્યક્ષના વિષયભૂત પદાર્થોમાં સાદેશ્ય (સમાનતા) દેખાડતા જોડરૂપ જ્ઞાનને સાદૃશ્ય પ્રત્યભિજ્ઞાન કહે છે. જેમકે આ ગાય રોઝના જેવી છે. ૫૯૦ પ્ર. તર્ક કોને કહે છે?
ઉ. વ્યાતિના જ્ઞાનને તર્ક કહે છે. ૫૯૧ પ્ર. વ્યાતિ કોને કહે છે?
ઉ. અવિનાભાવસંબંધને વ્યાતિ કહે છે. ૫૯૨ પ્ર. અવિનાભાવ સંબંધ કોને કહે છે?
ઉ. જ્યાં જ્યાં સાધન(હેતુ) હોય, ત્યાં ત્યાં સાધ્યનું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com