________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૮ ]
[ અધ્યાય : ૫ પ૬૩ પ્ર. લક્ષણાભાસ કોને કહે છે?
ઉ. જે લક્ષણ સદોષ હોય. પ૬૪ પ્ર. લક્ષણના દોષ કેટલા છે?
| ઉ. ત્રણ છે. અવ્યાતિ, અતિવ્યાતિ અને અસંભવ. પ૬૫ પ્ર. લક્ષ્ય કોને કહે છે?
ઉ. જેનું લક્ષણ કરવામાં આવે તેને લક્ષ્ય કહે છે. પ૬૬ પ્ર. અવ્યામિદોષ કોને કહે છે?
ઉ. લક્ષ્યના એક દેશમાં (એકભાગમાં) લક્ષણનું રહેવું તેને અવ્યામિ દોષ કહે છે. જેમકે પશુનું લક્ષણ શીંગડું. પ૬૭ પ્ર. અતિવ્યામિદોષ કોને કહે છે?
ઉ. લક્ષ્ય તેમજ અલક્ષ્યમાં લક્ષણનું રહેવું તેને અતિવ્યાતિ દોષ કહે છે. જેમકે ગાયનું લક્ષણ શીંગડાં. પ૬૮ પ્ર. અલક્ષ્ય કોને કહે છે?
ઉ. લક્ષ્ય સિવાયના બીજા પદાર્થોને અલક્ષ્ય કહે છે. પ૬૯ પ્ર. અસંભવદોષ કોને કહે છે?
ઉ. લક્ષ્યમાં લક્ષણની અસંભવતાને અસંભવદોષ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com