________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ]
[ ૧૪૫ ઉ. તેરમાં ગુણસ્થાનમાં જે એક શાતાવેદનીયનો બંધ થતો હતો, તેનો તે ગુણસ્થાનમાં બુચ્છિત્તિ થવાથી અહીં તે કોઈપણ પ્રકૃતિનો બંધ થતો નથી. ૫૫૬ પ્ર. ચૌદમાં ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો ઉદય થાય છે?
ઉ. તેરમાં ગુણસ્થાનમાં જે ૪૨ પ્રકૃતિઓનો ઉદય થાય છે, તેમાંથી ત્રુચ્છિત્તિપ્રકૃતિ ત્રીશ [ વેદનીય ૧, વજઋષભનારા સંહનન ૧, નિર્માણ ૧, સ્થિર ૧, અસ્થિર ૧, શુભ ૧, અશુભ ૧, સુસ્વર ૧, દુ:સ્વર ૧, ઔદારિક શરીર ૧, ઔદારિક અંગોપાંગ ૧, તેજસ શરીર ૧, કાર્માણ શરીર ૧, સમચતુરસ્ત્રસંસ્થાન ૧, ન્યગ્રોધ ૧, સ્વાતિ ૧, કુલ્થક ૧, વામન ૧, હુંડક ૧, સ્પર્શ ૧, રસ ૧, ગંધ ૧, વર્ણ ૧, અગુરુલઘુત્વ ૧, ઉપઘાત ૧, પરઘાત ૧, ઉચ્છવાસ ૧, અને પ્રત્યેક ] ને ઘટાડવાથી બાકી રહેલી ૧૨ પ્રકૃતિઓ (વેદનીય ૧, મનુષ્યગતિ ૧, મનુષ્યાય ૧, પંચેન્દ્રિયજાતિ ૧, સુભગ ૧, ત્રસ ૧, બાદર ૧, પર્યાય ૧, આદેય ૧, યશકીર્તિ ૧, તીર્થંકર પ્રકૃતિ ૧ અને ઉચ્ચગોત્ર ૧) નો ઉદય થાય છે. પપ૭ પ્ર. ચૌદમાં ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓની સત્તા રહે છે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com