________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ]
| [ ૧૪૩ ઉ. ઘાતિયા કર્મોની ૪૭ (જાઓ પ્રશ્ન ૩૪૭) અને અઘાતિયા કર્મોની ૧૬ (નરકગતિ, તિર્યગ્નતિ, નરકગત્યાનુપૂર્વી, તિર્યગ્નત્યાનુપૂર્વી, વિકલત્રય ૩, આયુસ્ત્રિક ૩, ઉધોત, આતાપ એકેન્દ્રિય, સાધારણ, સૂક્ષ્મ, અને સ્થાવર મળીને ૬૩ પ્રકૃતિનો ક્ષય થવાથી લોકાલોકપ્રકાશક કેવળજ્ઞાન તથા મનોયોગ, વચનયોગ અને કાયયોગના ધારક અરહંત ભટ્ટારકને યોગકેવળી નામે તેરમું ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. તે જ કેવળી ભગવાન પોતાના દિવ્યધ્વનિથી ભવ્ય જીવોને મોક્ષમાર્ગનો ઉપદેશ આપીને સંસારમાં મોક્ષમાર્ગનો પ્રકાશ કરે છે. ૫૫૧ પ્ર. તેરમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો બંધ થાય છે?
ઉ. એક માત્ર શાતાવેદનીયનો બંધ થાય છે. ૫૫૨ પ્ર. તેરમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો ઉદય થાય છે?
ઉ. બારમા ગુણસ્થાનમાં જે સતાવન પ્રકૃતિઓનો ઉદય થાય છે, તેમાંથી બુચ્છિત્તિપ્રકૃતિ સોળ ( જ્ઞાનાવરણની ૫, અંતરાયની ૫, દર્શનાવરણની ૪, નિદ્રા અને પ્રચલા) ને ઘટાડવાથી બાકી રહેલી ૪૧ પ્રકૃતિઓમાં તીર્થકરની અપેક્ષાથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com