________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૪ ]
[ અધ્યાય : ૪ પહેલા મનુષ્યનો પગાર રૂા. ૪૦ છે અને બીજા, ત્રીજા વગેરેના પગારમાં એક એક રૂપીયો કમથી વધારતાં ૧૬૬ મા મનુષ્યનો પગાર રૂા. ૨૦૫ છે.
ત્રીજી કચેરીમાં ૧૭૦ મનુષ્યો કામ કરે છે, તેમાંથી પહેલા મનુષ્યનો પગાર રૂા. ૮૦ છે અને બીજા, ત્રીજા આદિ મનુષ્યોનો એક એક રૂપીઓ પગારમાં વધારતાં વધારતાં ૧૭૦ મા મનુષ્યનો પગાર રૂા. ૨૪૯ છે.
ચોથી કચેરીમાં ૧૭૪ મનુષ્યો કામ કરે છે. તેમાંથી પહેલા મનુષ્યનો પગાર ૧૨૧ છે, અને બીજા, ત્રીજા આદિ મનુષ્યોનો એક એક રૂપીઓ વધતાં ૧૭૪ મા મનુષ્યનો પગાર ૨૯૪ રૂપીઆ થાય છે; એવી રીતે કમથી ૧૬ મી કચેરીમાં જે રરર મનુષ્ય નોકર છે, તેમાંથી પહેલાનો પગાર રૂા. ૬૯૧ અને રરર માં મનુષ્યનો પગાર ૯૧ર છે. આ દષ્ટાન્તમાં પહેલી કચેરીમાં ૩૯ મનુષ્યોનો પગાર, ઉપરની કચેરીઓના કોઈ પણ મનુષ્યના પગાર સાથે મળતો નથી. તથા છેલ્લા ૫૭ મનુષ્યોનો પગાર નીચેની કચેરીઓના કોઈપણ મનુષ્યના પગાર સાથે મળતો નથી. બાકીના પગાર ઉપર નીચેની કચેરીઓના પગારોની સાથે યથાસંભવ સદેશ પણ છે, એવી રીતે યથાર્થમાં પણ ઉપરના સમય સંબંધી પરિણામો અને નીચેના સમય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com