________________
Version 001a: remember to check htfp://www.AtmaDharma.com for updates
૧૨૪ ]
[ અધ્યાય : ૪
ઉ. બીજા ગુણસ્થાનમાં ૧૧૧ એકસો અગિયાર પ્રકૃતિઓનો ઉદય થાય છે, તેમાંથી બુચ્છિન્ન પ્રકૃતિ નવ( અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, એકેન્દ્રિયાદિ ૪ અને સ્થાવર ૧) ને બાદ કરવાથી બાકી રહેલી ૧૦૨ માંથી નરકગત્યાનુપૂર્વી વગર (કેમકે તે બીજા ગુણસ્થાનમાં બાદ કરેલી છે) બાકીની ત્રણ અનુપૂર્વી ઘટાડવાથી કોઈ પણ અનુપૂર્વીનો ઉદય નથી.) બાકી રહેલી ૯૯ પ્રકૃતિ અને એક સગ્મિથ્યાત્વ પ્રકૃતિનો ઉદય અહીં આવી મલ્યો, તે કારણથી આ ગુણસ્થાનમાં ૧૦૦ પ્રકૃતિઓનો ઉદય થાય છે. ૪૯૯ પ્ર. મિશ્ર ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓની સત્તા રહે છે?
ઉ. ત્રીજા મિશ્રગુણસ્થાનમાં તીર્થંકર પ્રકૃતિને છોડીને ૧૪૭ પ્રકૃતિઓની સત્તા રહે છે.
૫૦૦ પ્ર. ચોથા અવિરતસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનનું સ્વરૂપ શું છે ? ઉ. દર્શનમોહનીયની ત્રણ અને અનંતાનુબંધીની ચાર પ્રકૃતિ એ સાત પ્રકૃતિઓના ઉપશમ અથવા ક્ષય અથવા ક્ષયોપશમથી અને અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભના ઉદયથી વ્રત રતિ સમ્યક્ત્વધારી ચોથા ગુણસ્થાનવર્તી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com