________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૨ ]
[ અધ્યાય : ૪ ના કોઈ પણ ગુણસ્થાનમાં તે પ્રકૃતિઓનો બંધ, ઉદય અથવા સત્ત્વ હોતાં નથી તેને બુચ્છિત્તિ કહે છે. ૪૯૪ પ્ર. સાસાદનગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો ઉદય થાય છે ?
ઉ. પહેલા ગુણસ્થાનમાં જે ૧૧૭ પ્રકૃતિઓનો ઉદય થાય છે, તેમાંથી મિથ્યાત્વ, આતાપ, સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ એ પાંચ મિથ્યાત્વ ગુણસ્થાનની બુચ્છિન્ન પ્રકૃતિઓ બાદ કરવાથી ૧૧ર રહી, પરંતુ નરકગત્યાનુપૂર્વીનો આ ગુણસ્થાનમાં ઉદય થતો નથી, તેથી આ ગુણસ્થાનમાં ૧૧૧ પ્રકૃતિઓનો ઉદય થાય છે. ૪૯૫ પ્ર. સાસાદનગુણસ્થાનમાં સત્ત્વ (સત્તા) કેટલી પ્રકૃતિઓની રહે છે?
ઉ. સાસાદનગુણસ્થાનમાં ૧૪૫ પ્રકૃતિઓની સત્તા રહે છે. અહીં તીર્થકર પ્રકૃતિ, આહારક શરીર, અને આહારક અંગોપાંગ એ ત્રણ પ્રકૃતિઓની સત્તા રહેતી નથી. ૪૯૬ પ્ર. ત્રીજું મિશ્રગુણસ્થાન કોને કહે છે?
ઉ. સમ્યમિથ્યાત્વપ્રકૃતિના ઉદયથી જીવને કેવળ સમ્યત્વ પરિણામ પ્રાપ્ત થતું નથી. અથવા કવળ મિથ્યાત્વરૂપ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com