________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ]
[ [ ૧૧૩ ત્રણેની એક્યતા જ સંવર અને નિર્જરા થવાનો ઉપાય છે. ૪૭૮ પ્ર. એ ત્રણેની પૂર્ણ ઐકયતા એક સાથે થાય છે કે અનુક્રમથી થાય છે?
ઉ. અનુક્રમથી થાય છે. ૪૭૯ પ્ર. એ ત્રણેની પૂર્ણ ઐકયતા થવાનો ક્રમ કેવી રીતે છે?
ઉ. જેમ જેમ ગુણસ્થાન વધે છે તેમ જ એ ગુણો પણ વધતા વધતા અંતમાં પૂર્ણ થાય છે. ૪૮૦ પ્ર. ગુણસ્થાન કોને કહે છે?
ઉ. મોહ અને યોગના નિમિત્તથી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, અને સમ્યક્રચારિત્રરૂપ આત્માના ગુણોની તારતમ્યરૂપ અવસ્થાવિશેષને ગુણસ્થાન કર્યું છે. ૪૮૧ પ્ર. ગુણસ્થાનના કેટલા ભેદ છે?
ઉ. ચૌદ ભેદ છે:- ૧ મિથ્યાત્વ, ૨ સાસાદન, ૩ મિશ્ર, ૪ અવિરતસમ્યગ્દષ્ટિ ૫ દેશવિરત, ૬ પ્રમત્તવિરત, ૭ અપ્રમત્તવિરત, ૮ અપૂર્વકરણ, ૯ અનિવૃત્તિકરણ, ૧૦ સૂક્ષ્મસામ્પરાય, ૧૧ ઉપશાંતમો, ૧ર ક્ષીણમો, ૧૩
Please inform us of any errors on rajesh@AtmaDharma.com