________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૨ ]
[ અધ્યાય : ૪ ૪૭૨ પ્ર. સંસારી જીવને અસલી સુખ કયારે મળે છે?
ઉ. સંસારી જીવને ખરું સુખ મોક્ષ થવાથી મળે છે. ૪૭૩ પ્ર. મોક્ષનું સ્વરૂપ શું છે?
ઉ. આત્માથી સમસ્ત ભાવકર્મ તથા દ્રવ્ય કર્મોના વિપ્રમોક્ષને (અત્યંત વિયોગને) મોક્ષ કહે છે. ૪૭૪ પ્ર. તે મોક્ષની પ્રાપ્તિનો ઉપાય ક્યો છે?
ઉ. મોક્ષની પ્રાપ્તિનો ઉપાય સંવર અને નિર્જરા છે. ૪૭૫ પ્ર. સંવર કોને કહે છે?
ઉ. આસ્રવના નિરોધને સંવર કહે છે અર્થાત્ નવો વિકાર અટકવો તથા અનાગત (નવીન) કર્મોનો આત્માની સાથે સંબંધ ન થવાને સંવર કહે છે. ૪૭૬ પ્ર. નિર્જરા કોને કહે છે?
ઉ. આત્માને એકદેશવિકારનું ઘટવું તથા પૂર્વે બાંધેલાં કર્મોથી સંબંધ છૂટવાને નિર્જરા કહે છે. ૪૭૭ પ્ર. સંવર અને નિર્જરા થવાનો ઉપાય શું છે?
ઉ. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર એ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com