________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૪ ]
અધ્યાય : ૩ ૪૪૬ પ્ર. જ્યોતિષ્ક દેવોના કેટલા ભેદ છે?
ઉ. પાંચ ભેદ છે:- સૂર્ય, ચંદ્રમા, ગ્રહ, નક્ષત્ર, અને તારા. ૪૪૭ પ્ર. વૈમાનિક દેવોના કેટલા ભેદ છે?
ઉ. બે છે:- કલ્પપપન્ન અને કલ્પાતીત. ૪૪૮ પ્ર. કલ્પોપપન્ન કોને કહે છે?
ઉ. જેમાં ઇન્દ્રાદિકોની કલ્પના હોય તેને કલ્પોપપન્ન કહે છે. ૪૪૯ પ્ર. કલ્પાતીત કોને કહે છે?
| ઉ. જેમાં ઇન્દ્રાદિકોની કલ્પના ન હોય તેને કલ્પાતીત કહે છે. ૪૫૦ પ્ર. કલ્પપપન દેવોના કેટલા ભેદ છે?
ઉ. સોળ-૧ સૌધર્મ, ૨ ઐશાન, ૩ સાનકુમાર, ૪ માહેન્દ્ર, ૫ બ્રહ્મ, ૬ બ્રહ્મોત્તર, ૭ લાંતવ, ૮ કાપિષ્ટ, ૯ શુક્ર, ૧૦ મહાશુક, ૧૧ સતાર, ૧૨ સહુન્નાર, ૧૩ આનત, ૧૪ પ્રાણત, ૧૫ આરણ અને ૧૬ અય્યત. ૪૫૧ પ્ર. કલ્પાતીત દેવોના કેટલા ભેદ છે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com