________________
Version 001a: remember to check hffp://www.AtmaDharma.com for updates
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ]
૨ અને દેવોના ૨.
[ ૧૦૧
૪૩૨ પ્ર. તિર્યંચના ૮૫ ભેદ કયા કયા છે? ૩. સમ્પૂર્ઝનના ૬૯ અને ગર્ભજના ૧૬.
૪૩૩ પ્ર. સમ્મૂર્ચ્છનના ૬૯ ભેદ કયા કયા છે?
ઉ. એકેન્દ્રિયના ૪૨, વિકલત્રયના ૯ અને પંચેન્દ્રિયના ૧૮.
૪૩૪ પ્ર. એકેન્દ્રિયના ૪૨ ભેદ કયા કયા છે ?
ઉ. પૃથિવી, અપ, તેજ, વાયુ, નિત્યનિગોદ, ઈતરનિગોદ એ છના બાદર અને સૂક્ષ્મની અપેક્ષાથી ૧૨ તથા સપ્રતિષ્ઠિતપ્રત્યેક અને અપ્રતિષ્ઠિતપ્રત્યેકને ઉમેરવાથી ૧૪ થાય છે. તે ચૌદના પર્યાપ્તક, નિવૃત્યપર્યાપ્તક અને લબ્ધપર્યાપ્તક એ ત્રણેની અપેક્ષાએ ૪૨ જીવસમાસ થાય છે. ૪૩૫ પ્ર. વિકલત્રયના ૯ ભેદ કયા કયા છે?
ઉ. હીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયના પર્યાપ્તક, નિવૃત્યપર્યાપ્તક અને લબ્ધપર્યાસકની અપેક્ષાએ નવ ભેદ
થાય.
૪૩૬ પ્ર. સમ્મૂર્ચ્છન પંચેન્દ્રિયના ૧૮ ભેદ કયા કયા છે ?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com